ધાબા પર એકઠાં થઈ રહેલાં લોકો પર પોલીસ આ રીતે રાખી રહી છે નજર, જુઓ VIDEO

અમદાવાદ પોલીસ કડક બની છે અને લોકડાઉનનું પાલન જનહિતમાં કરાવી રહી છે. રસ્તાઓ પરથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જો કે લોકો સોસાયટીમાં એકઠા ના થાય કે ધાબા કે છત પર કોઈ જૂથ બનાવીને લોકડાઉનનો ભંગ ના કરે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.  અમદાવાદ પોલીસ ડ્રોનથી લોકો પર નજર રાખી રહી છે અને જે […]

ધાબા પર એકઠાં થઈ રહેલાં લોકો પર પોલીસ આ રીતે રાખી રહી છે નજર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Apr 05, 2020 | 11:46 AM

અમદાવાદ પોલીસ કડક બની છે અને લોકડાઉનનું પાલન જનહિતમાં કરાવી રહી છે. રસ્તાઓ પરથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જો કે લોકો સોસાયટીમાં એકઠા ના થાય કે ધાબા કે છત પર કોઈ જૂથ બનાવીને લોકડાઉનનો ભંગ ના કરે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.  અમદાવાદ પોલીસ ડ્રોનથી લોકો પર નજર રાખી રહી છે અને જે લોકો પણ લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે તેની સામે ગુનો દાખલ કરી રહી છે. આમ ઘરમાં જ રહો અને લોકડાઉનના નિયમોનું પાલન કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચો :   વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">