તો શું આદિલ તેના ઘર પર કરાયેલા ફાયરિંગનો બદલો લેવા આત્મઘાતી હુમલો કરવા તૈયાર થયો ? NIA ટૂંકમાં જ કરશે અનેક ચોંકાવનારા ખુલાસા અને ઇમરાનને આપી દેશે પુરાવા

રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA) પુલવામા આતંકી હુમલા કેસ ઉકેલવાની એકદમ નજીક પહોંચી ગઈ છે અને તેનો સ્પષ્ટ ઇશારો છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. TV9 Gujarati   Web Stories View more 700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય ગરમીમાં વારંવાર થઈ જતા […]

તો શું આદિલ તેના ઘર પર કરાયેલા ફાયરિંગનો બદલો લેવા આત્મઘાતી હુમલો કરવા તૈયાર થયો ? NIA ટૂંકમાં જ કરશે અનેક ચોંકાવનારા ખુલાસા અને ઇમરાનને આપી દેશે પુરાવા
Follow Us:
| Updated on: Feb 25, 2019 | 6:06 AM

રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA) પુલવામા આતંકી હુમલા કેસ ઉકેલવાની એકદમ નજીક પહોંચી ગઈ છે અને તેનો સ્પષ્ટ ઇશારો છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

એનઆઈએ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે પુરાવાઓનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે આ ઑપરેશનમાં આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડાર તથા સ્થાનિક હૅંડલર સહિત જૈશ એ મોહમ્મદ (JEM)ના પાંચ આતંકવાદીઓ સામેલ હતાં.

ગત 14 ફેબ્રુઆરી, 2019ના રોજ CRPF જવાનોના કાફલા પર વિસ્ફોટ માટે જે ગાડીનો ઉપયોગ કરાયો હતો, તેના માલિકની પણ ઓળખ કરી લેવાઈ છે. આ ગાડી લગભગ 8 વર્ષ પહેલા કાશ્મીરમાં રજિસ્ટર્ડ થઈ હતી અને માલિક પણ જાણતો હતો કે તેની ગાડીનો ઉપયોગ આતંકી જૂથ તરફથી કરવામાં આવી રહ્યો છે. ગાડીનો માલિક હાલ હાથ લાગ્યો નથી.

સૂત્રોએ જણાવ્યું કે પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનનો સ્પષ્ટ રીતે હાથ છે. આત્મઘાતી હુમલામાં વપરાયેલી ગાડીમાં એક કંટેનરમાં લગભગ 25 કિલો RDX મૂકાયેલુ હતું. એક તરફ આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે જેઈએમે આ ઘટનાને અંજામ આપવા માટે કઈ રીતે આરડીએક્સ ખરીદ્યું, તો બીજી બાજુ તપાસકારો એવું માનવે છે કે વિસ્ફોટકો સરહદ પારથી લાવવામાં આવ્યા હતાં.

એનઆઈએના એક સૂત્રે કહ્યું, ‘અમારી પાસે ગાડીની વિસ્તૃત વિગત છે. તેમાં આ જ આતંકી જૂથ (જૈશ એ મોહમ્મદ)ના લોકો ઓછામાં ઓછું 2 વાર દેખાયા હતાં. આદિલ અહમદ ડાર માર્ચ-2018માં ગાયબ થયા બાદ જેઈએમની યૂનિટ સાથે એક્ટિવ હતો. આ આતંકી જૂથ મુખ્યત્વે સરહદ પારથી પોતાનું ઑપરેશન ચલાવે છે.

તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે 2018માં મેના અંતે કે જૂનમાં સલામતી દળો તરફથી આદિલ અહમદ ડારના કાકપોરા સ્થિત આવેલા ઘર ફાયરિંગ થઈ હતી. ત્યારથી તે CRPFથી નફરત કરતો હતો.’

તપાસકર્તાઓ એવું માને છે કે ડારના ઘર પર ફાયરિંગ બાદ સ્થાનિક જૈશ હૅંડલરે આદિલને કટ્ટર બનાવી દીધો અને સરહદ પારથી આવેલા નિર્દેશ બાદ તેને આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર કરાયો હતો. જોકે આ હુમલામાં સામેલ લોકોની ઓળખ ઉજાગર કરવાનો એનઆઈએએ ઇનકાર કર્યો છે, પરંતુ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી બે અઠવાડિયામાં આ કેસની વિસ્તૃત માહિતી સામે આવી જશે.

[yop_poll id=1778]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">