નવી મોદી સરકારમાં આ 6 રાજ્યોમાંથી કોઈ પણ મંત્રી નહી!

નરેન્દ્ર મોદીએ ફરી વાર દેશના વડાપ્રધાન પદ માટે શપથ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનીયતાના શપથ લેવાડાવ્યા. મોદી પ્રથમવાર 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તેમનો કાર્યકાળ પુરો કર્યા પછી સતત બીજી વાર આ પદ સંભાળનારા ભારતના ત્રીજા વડાપ્રધાન છે. નવી સરકારના મંત્રીમંડળમાં લગભગ મોટાભાગના પ્રતિનિધિ સામેલ છે પણ તેમાં આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, […]

નવી મોદી સરકારમાં આ 6 રાજ્યોમાંથી કોઈ પણ મંત્રી નહી!
Follow Us:
| Updated on: May 31, 2019 | 5:47 AM

નરેન્દ્ર મોદીએ ફરી વાર દેશના વડાપ્રધાન પદ માટે શપથ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનીયતાના શપથ લેવાડાવ્યા. મોદી પ્રથમવાર 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તેમનો કાર્યકાળ પુરો કર્યા પછી સતત બીજી વાર આ પદ સંભાળનારા ભારતના ત્રીજા વડાપ્રધાન છે.

નવી સરકારના મંત્રીમંડળમાં લગભગ મોટાભાગના પ્રતિનિધિ સામેલ છે પણ તેમાં આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને ત્રિપુરાના કોઈ પણ પ્રતિનિધિને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ત્યારે મંત્રીમંડળમાં સૌથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશના નેતાઓએ મંત્રી પદની શપથ લીધી છે. વડાપ્રધાન સહિત 9 સાંસદોને મંત્રીમંડળમાં જગ્યા મળી છે. ત્યારબાદ મહારાષ્ટ્રના 7 બિહારના 6 પ્રતિનિધિઓને મંત્રીમંડળમાં જગ્યા મળી છે.

આ પણ વાંચો: મોદી સરકાર બન્યા પછી શેર બજારમાં તેજી, સેન્સેક્સ બીજી વાર 40 હજારને પાર

નવી મોદી સરકારમાં ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાથી 3-3 પ્રતિનિધિઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશમાં 2-2 પ્રતિનિધિઓને સ્થાન મળ્યું છે. કર્ણાટકથી 4 પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">