નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો

નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો

1. અમેરિકા ભારતને પ્રેમ કરે છે અને સન્માન આપે છે.

2. નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે ચા વેચતા હતા, એમની સફર બહુ સંઘર્ષવાળી હતી.

3. મોદી માત્ર ગુજરાતના નેતા નથી પણ વિશ્વમાં તમામ લોકો વચ્ચે કડી બની શકે છે.

4. માત્ર 70 વર્ષમાં ભારત આર્થિક શક્તિ બન્યુ છે.

5. 10 વર્ષમાં ભારત 70 લાખ લોકોને ગરીબી રેખાથી દૂર લાવ્યા અને 32 કરોડ લોકોને ઈન્ટરનેટથી જોડ્યા.

6. ભારત અને અમેરિકા વચ્ચે આ જ પ્રકારે મિત્રતા રહેશે એવો મને વિશ્વાસ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

7. ભારત એ દેશ છે જ્યાં વર્ષમાં 2000 ફિલ્મો બને છે અને DDLJ અને શોલે જેવી ક્લાસિક મુવી પણ બને છે.

8. ભારતમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા ક્રિકેટર છે, તો સરદાર પટેલ જેવા દેશ ભક્ત હતા.

9. હું અને મોદી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરતા રહીશું.

10. સંરક્ષણ ક્ષેત્રે અમારું પ્રતિનિધિ મંડળદ્વારા $3000ના MOU કરવામાં આવશે.

11. આતંકવાદ અને ઇસ્લામ કટ્ટરપથીઓથી બચવા તમામ પ્રયાસ કરવામાં આવશે.

12. પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!

13. પાકિસ્તાનમાં આતંકવાદને શરણ મળી છે એ સૌ જાણે છે.

14. ભારત અને અમેરિકા વચ્ચે મૂડીરોકાણની અડચણોનો ઉકેલ ઝડપથી લાવવામાં આવશે.

15. બન્ને દેશ વચ્ચે વેપારમાં 36% નો વધારો થયો છે.

16. સ્પેસ ક્ષેત્રે પણ અમેરિકા અને ભારતના મૈત્રી પૂર્ણ સંબંધો હશે.

17. વેદ પુરાણથી લઈ આધુનિક ભારતે વિશ્વને ઘણું આપ્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]