નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં PM મોદીએ કહ્યું કે એકને ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ તો બીજાને ‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ પર ગર્વ

નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં PM મોદીએ કહ્યું કે એકને 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' તો બીજાને 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' પર ગર્વ


વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે અને હું ઈતિહાસને રિપીટ થતાં જોઈ રહ્યો છું. 5 મહિના પહેલા મેં ‘હાઉડી મોદી’થી શરૂઆત કરી હતી અને આજે ભારત માટેની શરૂઆત ‘નમસ્તે ટ્રમ્પ’થી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે 5000 વર્ષ જુના પ્લાન્ટ સિટી ધોળાવીરા અને લોથલની ભૂમિ પર છો, એ ભૂમિ પર જેનો દેશની આઝાદીમાં અહમ ફાળો છે. તેની સાથે વડાપ્રધાન મોદીએ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ પણ વાત કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગાંધી આશ્રમની મુલાકાત બાદ મોદી-ટ્રમ્પ પહોંચ્યા ‘મોટેરા’ ક્રિકેટ સ્ટેડિયમમાં