મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી આપવા બાબતે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે તેમાં મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવા માટેની મંજૂરી માગવામાં આવી છે. વકીલ આશુતોષ દૂબે દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં જઈને નમાજ પઢવા પર પ્રતિબંધ એ ગેરકાનૂની અને અસંવિધાનિક છે તેમ કહેવાયું છે. આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે તેવી દલીલ પણ […]

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી આપવા બાબતે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી
Follow Us:
| Updated on: Apr 15, 2019 | 4:16 PM

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે તેમાં મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવા માટેની મંજૂરી માગવામાં આવી છે.

વકીલ આશુતોષ દૂબે દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં જઈને નમાજ પઢવા પર પ્રતિબંધ એ ગેરકાનૂની અને અસંવિધાનિક છે તેમ કહેવાયું છે. આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે તેવી દલીલ પણ કરવામાં આવી છે.

કુરાન અને હદીસમાં લિંગના આધારે કોઈ જ ભેદભાવ નથી

અરજીમાં કહેવામાં આવ્યું છે કુરાન અને હદીસમાં લિંગના આધારે કોઈ જ ભેદભાવ નથી. આથી મહિલાઓને મસ્જિદમાં જઈને નમાજ પઢતા રોકવી એ પણ મહિલાઓની ગરિમાને વિપરીત છે. મહિલાઓને પણ પુરુષની સમકક્ષ જ ઈબાદત કરવાનો સંવિધાનિક અધિકાર છે.

TV9 Gujarati

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

અરજીમાં કહેવાયું છે જમાત-એ-ઈસ્લામી અને શિયા સમુદ્દાયમાં મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી છે પણ સુન્ની સમુદ્દાયના કેટલાંક ફિરકોમાં આ પરવાનગી આપવામાં આવેલી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">