વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

  વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક વર્ષ અગાઉ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આ પતિ-પત્નીના નવ વર્ષીય બાળક ભાવેશ નિરાધાર બન્યો હતો. Web Stories View more IPL […]

વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 18, 2019 | 5:33 AM

વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક વર્ષ અગાઉ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આ પતિ-પત્નીના નવ વર્ષીય બાળક ભાવેશ નિરાધાર બન્યો હતો.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે વડોદરા ઈ-ડિવિઝનના પોલીસ અધિકારી ACP એસ.જી.પાટિલ દ્વારા નિરાધાર બાળકની જવાબદારી ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું અને હવે ભાવેશ નામનો નવ વર્ષનો બાળક વડોદરા પોલીસની સાથે જ રહે છે. મહત્ત્વની બાબત તો એ છે જે પોલીસ અધિકારીના નિર્ણયની સાથે વિભાગના બીજા પોલીસ કર્મીઓ પણ હોંશે હોંશે આ બાળકની સારસંભાળ રાખી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે પોતાના મા અને બાપ વગરનો ભાવેશ પોતાનું બાળપણ હવે વડોદરા પોલીસ સાથે વિતાવી રહ્યો છે. પોલીસ ફક્ત કહેવા પુરતુ જ બાળક ને રાખે છે તેમ નથી પોલીસે તેને ભણાવવાની પણ જવાબદારી લીધી છે સાથે જ તેને સમયસર ભોજન ઉપરાંત તેની જરૂરિયાતો પૂરી કરવી વગેરે મુખ્ય બાબતો પણ પોલીસ ધ્યાને રાખી અને બાળક ને સાચવી રહી છે.

[yop_poll id=”1″]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">