VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ માતૃભાષામાં શપથ ગ્રહણ કર્યા

  ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી રહ્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, […]

VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ માતૃભાષામાં શપથ ગ્રહણ કર્યા
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:39 AM

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે શિવાજી પાર્કમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી પરિવાર પણ હાજર છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણીની સાથે હાજર છે. તે સિવાય પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">