‘કેમ છો વરલી’ના સૂત્ર સાથે આદિત્ય ઠાકરેના મુંબઈ વરલીમાં લાગ્યા પોસ્ટર્સ, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરી થઈ ગયું છે અને તેની સાથે જ શરૂ થઈ ગયું છે રાજનીતિનું ઘમાસાણ. શિવસેના માટે આ વિધાનસભા ચૂંટણીનું મહત્વ વધારે છે કારણકે પહેલીવાર ઠાકરે પરિવારનો કોઈ ચહેરો ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે વિધાનસભા ચૂંટણીમાં વરલી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી […]

‘કેમ છો વરલી'ના સૂત્ર સાથે આદિત્ય ઠાકરેના મુંબઈ વરલીમાં લાગ્યા પોસ્ટર્સ, જુઓ VIDEO
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 05, 2019 | 7:58 AM

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરી થઈ ગયું છે અને તેની સાથે જ શરૂ થઈ ગયું છે રાજનીતિનું ઘમાસાણ. શિવસેના માટે આ વિધાનસભા ચૂંટણીનું મહત્વ વધારે છે કારણકે પહેલીવાર ઠાકરે પરિવારનો કોઈ ચહેરો ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે વિધાનસભા ચૂંટણીમાં વરલી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેને પગલે મંગળવારે સવારે મુંબઈમાં શિવસેના તરફથી આદિત્યના સમર્થનમાં કેટલાક પોસ્ટર્સ લગાડવામાં આવ્યા. ખાસ વાત એ છે કે આ પોસ્ટર્સ ગુજરાતી, કન્નડ અને ઉર્દું ભાષાઓમાં લખવામાં આવ્યા છે. વરલીમાં લગાડેલા પોસ્ટરમાં ગુજરાતી ભાષામાં ‘કેમ છો વરલી’ના સૂત્ર સાથે આદિત્ય ઠાકરેની તસવીર પણ નજરે પડી રહી છે. ટુંકમાં કહીએ તો આ પોસ્ટર્સને જોતા એવું લાગી રહ્યું છે કે શિવસેનાએ ચૂંટણી મેદાનમાં ઉતરતાની સાથે જ ગુજરાતી રાગ આલાપવાનું શરૂ કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">