મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં હાઈ-રાઈઝ ઈમારતમાં ભિષણ આગની ઘટના
મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં એક ઈમારતમાં આગની ઘટના સામે આવી છે. હાઈ-રાઈઝ ઈમારતમાં ભયંકર આગની ઘટના સર્જાઈ છે. લોકોને બચાવવાની કામગીરી ચાલુ કરાઈ. ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ પહોંચી હતી. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આ પણ વાંચોઃ બનાસકાંઠામાં તીડના આક્રમણથી ખેડૂતોને મુશ્કેલી, નીતિન પટેલે હેલિકોપ્ટરથી દવા છાંટવાનો દર્શાવ્યો ઉપાય Web Stories View more […]
મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં એક ઈમારતમાં આગની ઘટના સામે આવી છે. હાઈ-રાઈઝ ઈમારતમાં ભયંકર આગની ઘટના સર્જાઈ છે. લોકોને બચાવવાની કામગીરી ચાલુ કરાઈ. ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ પહોંચી હતી. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો