મુંબઈ: બેન્કના બનાવટી કાગળ બનાવીને મોંઘા ફ્લેટ અડધા ભાવે વેચનાર શખ્શ ક્રાઈમ બ્રાંચના સકંજામાં

મુંબઈમાં બેન્કના બનાવટી કાગળ બનાવીને મોંઘા ફલેટ અને વાહનો અડધા ભાવે વેચવાના મામલાનો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ યુનિટ 12ની ટીમે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ મંબઈ અને મીરા ભાઈદરમાં લગભગ 15થી 20 જેટલા કેસ નોંધાયા છે. આ આરોપીનું નામ સચિન વિલાસ બોર્ડે છે. ત્યારે આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચે […]

મુંબઈ: બેન્કના બનાવટી કાગળ બનાવીને મોંઘા ફ્લેટ અડધા ભાવે વેચનાર શખ્શ ક્રાઈમ બ્રાંચના સકંજામાં
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Oct 09, 2020 | 9:39 PM

મુંબઈમાં બેન્કના બનાવટી કાગળ બનાવીને મોંઘા ફલેટ અને વાહનો અડધા ભાવે વેચવાના મામલાનો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ યુનિટ 12ની ટીમે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ મંબઈ અને મીરા ભાઈદરમાં લગભગ 15થી 20 જેટલા કેસ નોંધાયા છે. આ આરોપીનું નામ સચિન વિલાસ બોર્ડે છે. ત્યારે આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Mumbai bank na banavati kagal banavi ne mongha flat aadtha bhave vechnar shakhs crime bracnh na sankanja ma

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">