VIDEO: મહારાષ્ટ્રના રાજભવનમાં રાજ્યપાલને મળવા પહોંચી કંગના રનૌત

Mumbai: Actor Kangana Ranaut, her sister Rangoli met Maha Gov Bhagat Singh Koshyari at Raj Bhavan

અભિનેત્રી કંગના રનૌતના વિવાદને લઈ વાત કરીએ તો અભિનેત્રી હાલ રાજ્યપાલને મળવા માટે પહોંચી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને કંગના વચ્ચે બેઠક મળી હતી. ઉદ્ધવ રાજ અંગે ફરિયાદ કરી હોવાની જાણકારી મળી રહી છે. BMC દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી, તે અંગે પણ વાતચીત કરવામાં આવી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

READ  EVM હેકિંગના ગોપીનાથ મુંડેના મોત સાથે કનેક્શનની ખબરથી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવ્યો ભૂકંપ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments