મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં સામે આવ્યા હતા. હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકોમાં બેઠેલા નજરે પડયા હતા. TV9 Gujarati Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]

મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા
Follow Us:
| Updated on: Apr 27, 2019 | 3:51 AM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં સામે આવ્યા હતા.

હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકોમાં બેઠેલા નજરે પડયા હતા.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પેલેક્ષમાં વડાપ્રધાન મોદીની રેલીમાં સૌથી આગળની લાઈનમાં અનંત અંબાણી બેઠેલા નજરે પડયા હતા. તેમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અને દેશને સમર્થન કરવા માટે આવ્યા છે.

થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણ લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યુ હતું. દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર 29 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં મતદાન થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">