દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ સ્વીકાર્યુ કે ભારતમાં આર્થિક સુસ્તીનો તબક્કો છે અને કહ્યું કે…

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ સ્વીકાર કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીનો એક તબક્કો છે પણ મુકેશ અંબાણીએ મંદીને અસ્થાયી ગણાવી છે અને કહ્યું કે સરકારે હાલમાં જે પગલા ઉઠાવ્યા છે, તેમાં આગામી ત્રણ મહિનામાં અર્થવ્યવસ્થાને તેજી મળશે. સાઉદી અરબના શહેર રિયાદમાં આયોજિત Future Investment Initiativeમાં સંબોધિત કરતા મુકેશ […]

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ સ્વીકાર્યુ કે ભારતમાં આર્થિક સુસ્તીનો તબક્કો છે અને કહ્યું કે...
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 4:22 AM

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ સ્વીકાર કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીનો એક તબક્કો છે પણ મુકેશ અંબાણીએ મંદીને અસ્થાયી ગણાવી છે અને કહ્યું કે સરકારે હાલમાં જે પગલા ઉઠાવ્યા છે, તેમાં આગામી ત્રણ મહિનામાં અર્થવ્યવસ્થાને તેજી મળશે. સાઉદી અરબના શહેર રિયાદમાં આયોજિત Future Investment Initiativeમાં સંબોધિત કરતા મુકેશ અંબાણીએ આ વાત કરી છે.

29થી 31 ઓક્ટોબર સુધી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા વડાપ્રધાન મોદી હતા. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી સહિત ઘણા દિગ્ગજ ભારતીય કારોબારી પણ સામેલ થયા હતા. મુકેશ અંબાણીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું, હા ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી સુસ્તી જરૂર છે પણ મારૂ માનવું છે કે તે અસ્થાયી છે. છેલ્લા કેટલાક મહિનામાં જે સુધારા કરવામાં આવ્યા છે. તેનું પરિણામ જોવા મળશે અને મને પુરો વિશ્વાસ છે કે આગામી 3 મહિનામાં સ્થિતીમાં ફેરફાર થશે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ વડાપ્રધાન મોદી, સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ અને તેમના પુત્ર પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અજીજને હવાલો આપતા કહ્યું કે આ બધાની ઉપર એવું નેતૃત્વ છે કે જે ગતિ આપવાનું છે, બંને દેશોમાં એવું નેતૃત્વ છે, જે આખી દુનિયામાં અજોડ છે. તેમને કહ્યું કે સાઉદી અરબે છેલ્લા 2-3 વર્ષમાં જોરદાર બદલાવ જોયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">