એક જ ઉદ્યોગ ગૃહમાંથી છૂટા પડ્યા બે ભાઇઓ, એકની અઠવાડિયાની કમાણી 19,000 કરોડ રૂપિયા, તો બીજાએ એક જ અઠવાડિયામાં ગુમાવ્યા 13,000 કરોડ રૂપિયા !

એક જ ઉદ્યોગ ગૃહમાંથી નિકળ્યા બે ભાઇઓ. ભાગલા બાદ બંનેના ભાગમાં ભારતની દિગ્ગજ કંપનીઓનો જૂથ આવ્યો, પરંતુ બંનેના ભાગમાં આવેલો કારોબાર આજે અલગ-અલગ મુકામે છે. એક ભાઈની કંપની સતત આકાશ આંબી રહી છે, તો બીજી ભાઈની કંપની રસાતળે પહોંચી ગઈ છે. એક અઠવાડિયાની અંદર મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ 19 હજાર કરોડ રૂપિયા […]

એક જ ઉદ્યોગ ગૃહમાંથી છૂટા પડ્યા બે ભાઇઓ, એકની અઠવાડિયાની કમાણી 19,000 કરોડ રૂપિયા, તો બીજાએ એક જ અઠવાડિયામાં ગુમાવ્યા 13,000 કરોડ રૂપિયા !
Follow Us:
| Updated on: Feb 11, 2019 | 4:22 AM

એક જ ઉદ્યોગ ગૃહમાંથી નિકળ્યા બે ભાઇઓ. ભાગલા બાદ બંનેના ભાગમાં ભારતની દિગ્ગજ કંપનીઓનો જૂથ આવ્યો, પરંતુ બંનેના ભાગમાં આવેલો કારોબાર આજે અલગ-અલગ મુકામે છે.

એક ભાઈની કંપની સતત આકાશ આંબી રહી છે, તો બીજી ભાઈની કંપની રસાતળે પહોંચી ગઈ છે. એક અઠવાડિયાની અંદર મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ 19 હજાર કરોડ રૂપિયા કમાવ્યા, તો અનિલ અંબાણીની કંપની રિલાયંસ કૉમ્યુનિકેશન્સ (RCOM)એ 13 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હકીકતમાં દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની આરકૉમે બૅંકરપ્સી કોર્ટ તરફ વલણ કર્યું, તો સોમવારે તેમની કંપનીના શૅરમાં પ્રથમ 45 મિનિટમાં જ 54.3 ટકા સુધીનો કડાકો થયો.

છેલ્લા એક અઠવાડિયામાં દેશની 10 મોટી કંપનીઓએ એક સાથે કુલ 53,741.36 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી. માર્કેટ કૅપના હિસાબે મુકેશ અંબાણીની આરઆઈએલ સૌથી વધુ નફો કમાવનાર કંપની બનીને નંબર વન પર રહી. આરઆઈએલે 19,047.69 કરોડ રૂપિયાથી છલાંગ લગાવી 8,09,669.50 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ. આરઆઈએલ બાદ વૅલ્યુ હાસલ કરનાર કંપની TCS રહી. ત્યાર બાદ એચડીએફસી બૅંક, હિન્દુસ્તાન યૂનીલિવર લિમિટેડ, ઇન્ફૉસિસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બૅંક લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ બૅંક રહી.

મુકેશ અંબાણી પોતાના ઉદ્યોગમાં સતત નવી સિદ્ધિઓ અને રેકૉર્ડ સ્થાપિત કરી રહ્યા છે, જ્યારે અનિલ અંબાણીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી.

[yop_poll id=1293]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">