VIDEO: ખેડૂતોને મળશે ‘ટેકો’! રાજ્યના 145 સેન્ટરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

  કમોસમી વરસાદમાં મગફળી પલળી ગયા બાદ હવે વરસાદે વિદાય લીધી છે, ત્યારે રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે. અન્ન અને પુરવઠા વિભાગ ખેડૂતો પાસેથી ગુણવત્તાના ધોરણોસર 90 દિવસ સુધી મગફળીની ખરીદી કરશે. કુલ 145 સેન્ટરમાં મગફળી ખરીદાશે. Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની Ex વાઈફ કરીના […]

VIDEO: ખેડૂતોને મળશે 'ટેકો'! રાજ્યના 145 સેન્ટરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે
Follow Us:
| Updated on: Nov 18, 2019 | 4:25 AM

કમોસમી વરસાદમાં મગફળી પલળી ગયા બાદ હવે વરસાદે વિદાય લીધી છે, ત્યારે રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે. અન્ન અને પુરવઠા વિભાગ ખેડૂતો પાસેથી ગુણવત્તાના ધોરણોસર 90 દિવસ સુધી મગફળીની ખરીદી કરશે. કુલ 145 સેન્ટરમાં મગફળી ખરીદાશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યાં નક્કી કરાયેલા 1,018 રૂપિયે મણના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદાશે. પ્રથમ તબક્કે ખેડૂત દીઠ 2,500 કિલો મગફળી ખરીદવામાં આવશે. 90 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં કુલ 8 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનું સરકારનું આયોજન છે. મગફળી વેચવા માટે કુલ 4.44 લાખ રજિસ્ટ્રેશન થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">