MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાન ફરીથી એક મુશ્કેલીમાં ફસાયા છે. તેમની સામે સોમવારના તેમની સામે બે મામલાઓમાં જમાનતી વોરંટ ઈશ્યું થયું છે. આ બંને મામલાઓ લોકસભાની ચૂંટણી વખતે શાહબાદ કોતવાલીમાં નોંધવામાં આવ્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more જાણો […]

MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 5:17 PM

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાન ફરીથી એક મુશ્કેલીમાં ફસાયા છે. તેમની સામે સોમવારના તેમની સામે બે મામલાઓમાં જમાનતી વોરંટ ઈશ્યું થયું છે. આ બંને મામલાઓ લોકસભાની ચૂંટણી વખતે શાહબાદ કોતવાલીમાં નોંધવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચૂંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન પણ ગુનો બને છે. 14 એપ્રિલના રોજ આઝમ ખાને ભાજપના ઉમેદવાર જ્યા પ્રદાની સામે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને આચારસંહિતાનું ઉલ્લંઘનનો કેસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. કોર્ટે આ કેસમાં આઝમ ખાનને સમન્સ મોકલ્યું હતું. તેઓએ કોર્ટમાં હાજરી ન આપી હતી અને બાદમાં કોર્ટે આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જેના લીધે જામીનપાત્ર વોરંટ ઈશ્યુ આઝમ ખાનની સામે કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">