ચેતી જજો! નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ એક બાઈક સવારને અધધ.. 23 હજારનો દંડ

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ હવે કડક નિયમો આવી ગયા છે. દેશભરમાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભારે દંડ વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે. મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરતું બિલ નીતિન ગડકરી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેના પાસ થઈ જવાથી ટ્રાફિક નિયમો ભારે કડક થયા છે. Facebook […]

ચેતી જજો! નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ એક બાઈક સવારને અધધ.. 23 હજારનો દંડ
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 11:35 AM

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ હવે કડક નિયમો આવી ગયા છે. દેશભરમાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભારે દંડ વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે. મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરતું બિલ નીતિન ગડકરી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેના પાસ થઈ જવાથી ટ્રાફિક નિયમો ભારે કડક થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રતીકાત્મક તસવીર

આ પણ વાંચો :  સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ

એક કાર્યવાહીનો કિસ્સો ગુરુગ્રામથી સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકને ટ્રાફિક પોલીસે 23000નો ભારે દંડ ફટકાર્યો છે. આ બાઈક ચાલકે હેલ્મેટ નહોતું પહેર્યું, તેની પાસે ગાડીના કોઈ જ કાગળો નહોતા, ઈશ્યોરન્સ પણ નહોતો, રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ પણ નહોતું જેના લીધે કુલ મળીને ટ્રાફિક પોલીસે અધધ..23 હજારનો ભારે દંડ ફટકાર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવા નિયમ પર નજર કરીએ દિલ્હીમાં 3900 લોકોને આ નિયમ આવ્યા બાદ દંડવામાં આવ્યા છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ના હોય તો ટ્રાફિક પોલીસ 10 હજારનો દંડ ફટકારી શકે છે. આરસી બુક વિના પણ 10 હજાર સુધીના દંડનું પ્રાવધાન છે. ઈન્શ્યોરન્સ વિના 4 હજાર સુધીના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો હેલ્મટે ના પહેર્યું હોય તો 1 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">