મોતના સામાનનો કારોબાર: ભરૂચમાં 15 દિવસમાં 4 ઘાતક હથિયારો ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે આમોદમાંથી USAના માર્કા વાળી પિસ્ટલ કબ્જે કરી

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા આમોદના પુરસા રોડ પર આવેલ નવી નગરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં રહીમ મિયા કાજી નામના આરોપી પાસેથી યુ.એસ.એ.ના માર્કા વાળી પિસ્ટલ ,મેગેઝીન અને કારતુસ મળી આવ્યા હતા. પોલીસે રહીમ કાજીની ધરપકડ કરી તેની પુછતાછ કરતા તેણે આ હથિયાર પાડોસી જાવીદ પટેલ પાસેથી ખરીદ્યા હોવાનું બહાર […]

મોતના સામાનનો કારોબાર: ભરૂચમાં 15 દિવસમાં 4 ઘાતક હથિયારો ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે આમોદમાંથી USAના માર્કા વાળી પિસ્ટલ કબ્જે કરી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 30, 2020 | 8:01 PM

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા આમોદના પુરસા રોડ પર આવેલ નવી નગરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં રહીમ મિયા કાજી નામના આરોપી પાસેથી યુ.એસ.એ.ના માર્કા વાળી પિસ્ટલ ,મેગેઝીન અને કારતુસ મળી આવ્યા હતા. પોલીસે રહીમ કાજીની ધરપકડ કરી તેની પુછતાછ કરતા તેણે આ હથિયાર પાડોસી જાવીદ પટેલ પાસેથી ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું. જાવીદની પણ ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી જાવીદ પટેલ અગાઉ પણ આર્મ્સ એક્ટના એક ગુન્હામાં ઝડપાઈ ચૂક્યો છે, ઉપરાંત ચોરી અને મારામારીના ગુન્હામાં પણ તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

Mot na saman no karobar: Bharuch ma 15 divas ma 4 gatak hathiyaro jadpaya crime branch e amod mathi USA na markavadi pistol kabje kari

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વેપન ઉપર USAના માર્ક છે, પરંતુ તે 3 વર્ષથી સંતાડી રખાયું હોવાના કારણે કાટ ખાયેલું છે અને તે ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવશે. રહીમ એક ડ્રાઈવર છે. આ વેપન તે અમદાવાદમાં કોઈને વેચવાની પેરવીમાં હતો. એએસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં 7 રાઉન્ડ ફાયરિંગ કરી અંબીકા જવેલર્સ ખાતેના લુંટના બનાવ બાદ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ભરૂચ જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં 4 ઘાતક હથિયારો ઝડપી પડાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">