મોરબીના મેઘપરમાં ભાજપ કાર્યકરોનો વિવાદીત વીડિયો વાયરલ, શું છે આ વીડિયોમાં ?

મોરબી વિધાનસભા ક્ષેત્રમાં એક વિવાદીત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપને મત આપવાનો પ્રચાર થઇ રહ્યો છે. કેટલાક કાર્યકરો લોકોને ભાજપનું બટન દબાવવાનું વીડિયોમાં સમજાવી રહ્યા છે. ત્યારે હાલ આ વીડિયોને લઇને ભારે ચકચાર મચી છે. પ્રાથમિક અહેવાલમાં આ વીડિયો મેઘપર ગામનો હોવાનું ખુલ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ આ મામલે ભાજપ સામે […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:13 PM

મોરબી વિધાનસભા ક્ષેત્રમાં એક વિવાદીત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપને મત આપવાનો પ્રચાર થઇ રહ્યો છે. કેટલાક કાર્યકરો લોકોને ભાજપનું બટન દબાવવાનું વીડિયોમાં સમજાવી રહ્યા છે. ત્યારે હાલ આ વીડિયોને લઇને ભારે ચકચાર મચી છે. પ્રાથમિક અહેવાલમાં આ વીડિયો મેઘપર ગામનો હોવાનું ખુલ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ આ મામલે ભાજપ સામે આક્ષેપ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે શું છે આ વીડિયોમાં જુઓ અહેવાલમાં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">