મોરબી બેઠક પર રસપ્રદ બની રહેશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ, પાટીદાર ફેક્ટર વચ્ચે ગુમાવેલી બેઠક કબજે કરવા બંને પક્ષો વચ્ચે હરીફાઈ

મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાને છે અને અહીં પણ ભાજપના બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના જયંતિ પટેલ વચ્ચે સીધો જંગ છે. 1995થી 2017 સુધી સતત 6 વાર આ બેઠક પર ભાજપની જીત થઇ છે. 1995 સુધી કાન્તિ અમૃતિયા ભાજપનો ચહેરો હતા અને સૌથી વધુ […]

મોરબી બેઠક પર રસપ્રદ બની રહેશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ, પાટીદાર ફેક્ટર વચ્ચે ગુમાવેલી બેઠક કબજે કરવા બંને પક્ષો વચ્ચે હરીફાઈ
Follow Us:
| Updated on: Nov 03, 2020 | 8:03 AM

મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાને છે અને અહીં પણ ભાજપના બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના જયંતિ પટેલ વચ્ચે સીધો જંગ છે. 1995થી 2017 સુધી સતત 6 વાર આ બેઠક પર ભાજપની જીત થઇ છે. 1995 સુધી કાન્તિ અમૃતિયા ભાજપનો ચહેરો હતા અને સૌથી વધુ કડવા પાટીદાર મતદાર ધરાવતી બેઠક પર 2017માં પાટીદાર આંદોલનને કારણે ભાજપને નુકસાન થયું હતું અને પ્રથમવાર ચૂંટણી લડતા કોંગ્રેસના બ્રિજેશ મેરજા જીત્યા હતા કે જેમણે સતત 30 વર્ષથી ધારાસભ્ય રહેલા કાંતિ અમૃતિયાને હરાવ્યા હતા. મોરબી બેઠક એક સમયે ભાજપનો ગઢ હતું પણ તેને પાટીદાર અનામત ફેક્ટર નડ્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">