મોરબી બેઠકના કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ, લઘુમતિ મતદારોના વિસ્તારમાં પોલીસ દ્વારા ભય ફેલાવવાનો આરોપ
મોરબી બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારે ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને આ મામલે એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં પોલીસનો ઉપયોગ કરી ભયનો માહોલ સર્જવાનો આક્ષેપ કર્યો છે. લઘુમતી મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં તંત્રના દુરૂપયોગનો તેમણે આરોપ લગાવ્યો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]
મોરબી બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારે ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને આ મામલે એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં પોલીસનો ઉપયોગ કરી ભયનો માહોલ સર્જવાનો આક્ષેપ કર્યો છે. લઘુમતી મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં તંત્રના દુરૂપયોગનો તેમણે આરોપ લગાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો