વડોદરામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જિલ્લા ક્લેક્ટરે એલર્ટ જાહેર કર્યું

વડોદરામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરે એલર્ટ જાહેર કર્યું છે. વહીવટી તંત્રના તમામ વિભાગોને એલર્ટ રહેવાની સુચના આપી દેવાઈ છે. જિલ્લા ક્લેક્ટરે વરસાદમાં જરૂરી તકેદારી રાખવા નાગરીકોને અપીલ કરી છે. અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા તથા સલામત સ્થળે ખસી જવા લોકોને અપીલ […]

વડોદરામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જિલ્લા ક્લેક્ટરે એલર્ટ જાહેર કર્યું
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 2:10 AM

વડોદરામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરે એલર્ટ જાહેર કર્યું છે. વહીવટી તંત્રના તમામ વિભાગોને એલર્ટ રહેવાની સુચના આપી દેવાઈ છે. જિલ્લા ક્લેક્ટરે વરસાદમાં જરૂરી તકેદારી રાખવા નાગરીકોને અપીલ કરી છે. અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા તથા સલામત સ્થળે ખસી જવા લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ચાંદલોડીયામાં યુવકે જાહેરમાં યુવતી પર છરી વડે હુમલો કરતા ચકચાર

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">