ક્રિકેટમાં નવો રેકોર્ડ, જાણો કઈ ટીમના ખેલાડીઓએ ફટકાર્યા 7 બોલમાં 7 છગ્ગા!

ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યું હોય કે 7 બોલમાં 7 છગ્ગા લાગ્યા હોય. બાંગ્લાદેશની રાજધાની ઢાકા ખાતે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચમાં આ વિક્રમ બન્યો છે. અફઘાનિસ્તાનની ટીમમાંથી મોહમ્મદ નબી અને નઝીબુલ્લાાહ જાદરાને આ કારનામું કરી બતાવ્યું છે. નબીએ ચાર દડાઓ પર ચાર છગ્ગાં ફટકાર્યા અને તેની આગળની જ ઓવરમાં જ 3 બોલ પર 3 […]

ક્રિકેટમાં નવો રેકોર્ડ, જાણો કઈ ટીમના ખેલાડીઓએ ફટકાર્યા 7 બોલમાં 7 છગ્ગા!
Follow Us:
| Updated on: Sep 14, 2019 | 6:12 PM

ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યું હોય કે 7 બોલમાં 7 છગ્ગા લાગ્યા હોય. બાંગ્લાદેશની રાજધાની ઢાકા ખાતે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચમાં આ વિક્રમ બન્યો છે. અફઘાનિસ્તાનની ટીમમાંથી મોહમ્મદ નબી અને નઝીબુલ્લાાહ જાદરાને આ કારનામું કરી બતાવ્યું છે. નબીએ ચાર દડાઓ પર ચાર છગ્ગાં ફટકાર્યા અને તેની આગળની જ ઓવરમાં જ 3 બોલ પર 3 છગ્ગા ફટકાર્યા. આ સિલસિલો આગળ વધી શકે તેમ હતો પણ વચ્ચે એક વાઈડ બોલ પડે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/ICC/status/1172871754244599813?s=20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અફઘાનિસ્તાનની ટીમે 8 બોલમાં 47 રન બનાવી લીધા. આમ આ રોમાચંક પારી જોવા મળી હતી. દર્શકોએ પણ ઈતિહાસમાં આવું પહેલીવાર જોયું. અફઘાનિસ્તાને આ વિક્રમ સર્જી દીધો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">