VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો

આવતીકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર બપોરે 12 વાગ્યે અમદાવાદ આવવાના છે. જેમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ 22 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં બંને નેતાઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]

VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2020 | 11:05 AM

આવતીકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર બપોરે 12 વાગ્યે અમદાવાદ આવવાના છે. જેમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ 22 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં બંને નેતાઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે કાર્યક્રમને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સમાચાર સામે આવ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે ગેટમાંથી પસાર થવાના હતા તે ગેટ તૂટી પડ્યો છે. ભારે પવનના કારણે સુશોભિત ગેટ તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ‘નચિકેત એવોર્ડ’ની જાહેરાત: ‘TV9 ગુજરાતી’ ન્યૂઝ ચેનલના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયની પસંદગી

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">