ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ, ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ
આવતીકાલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તે પહેલા ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. ધારી વનવિભાગ દ્વારા ટેન્ડર ખોલીને મંજૂર કરી દીધું. 40 જેટલા બાઈકની હરાજી કરી નાખતા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. Web Stories View more […]
આવતીકાલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તે પહેલા ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. ધારી વનવિભાગ દ્વારા ટેન્ડર ખોલીને મંજૂર કરી દીધું. 40 જેટલા બાઈકની હરાજી કરી નાખતા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ ચાલુ થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો