મોબાઈલ ફોન વપરાશ પાછળ વધુ ખર્ચ કરવા માટે તૈયાર રહેજો, આ છે કારણ

મોબાઈલ ફોન યુઝર્સના ખિસ્સા ઉપર વધુ બોજ પડવા જઈ રહ્યો છે. એક આર્થિક વિશ્લેષણ અને સર્વેક્ષણ સાથે જોડાયેલી સંસ્થાના અહેવાલ અનુસાર ટેરીફમાં વધારા સહિતના પગલાંઓ થકી ટેલિકોમ ઇન્સ્ટ્રીઝ Average Revenue Per User – ARPU વધારો કરવા પ્રયત્નશીલ છે. ARPU દ્વારા ટેલિકોમ કંપની એક મહિના દરમ્યાન યુઝર્સ દ્વારા તેને મળતી આવકનો દર છે. વર્ષ 2024-25  સુધીમાં […]

મોબાઈલ ફોન વપરાશ પાછળ વધુ ખર્ચ કરવા માટે તૈયાર રહેજો, આ છે કારણ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 13, 2020 | 8:00 PM

મોબાઈલ ફોન યુઝર્સના ખિસ્સા ઉપર વધુ બોજ પડવા જઈ રહ્યો છે. એક આર્થિક વિશ્લેષણ અને સર્વેક્ષણ સાથે જોડાયેલી સંસ્થાના અહેવાલ અનુસાર ટેરીફમાં વધારા સહિતના પગલાંઓ થકી ટેલિકોમ ઇન્સ્ટ્રીઝ Average Revenue Per User – ARPU વધારો કરવા પ્રયત્નશીલ છે. ARPU દ્વારા ટેલિકોમ કંપની એક મહિના દરમ્યાન યુઝર્સ દ્વારા તેને મળતી આવકનો દર છે. વર્ષ 2024-25  સુધીમાં ઈન્ડસ્ટ્રી તેના રેવન્યુ કારોબારને 2.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવા આયોજનો કરી રહી છે, જે માટે ARPU માં વધારો મુખ્ય પગલું બની શકે છે.

Mobile phone vapras pachal vadhu kharch karva mate taiyar rehjo aa che karan

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટેલીકોમ સેક્ટરમાં મોટા રોકાણો આવતા દેખાઈ રહ્યા છે. વર્ષ 2025 સુધીમાં 2600 અબજ રૂપિયા સુધી રેવન્યુ પહોંચાડવા ARPUમાં વૃદ્ધિ જરૂરી બને છે. આ સમયગાળા દરમ્યાન ARPU 230-250 રૂપિયા સુધી લઈ જવાશે. દરેક ઘર સુધી ફાઈબર ઓપ્ટિક પહોંચાડવા અને એન્ટરપ્રાઈઝ કનેક્ટિવિટીની કામગીરી હજુ પ્રારંભિક દોરમાં છે, ત્યારે આગામી દિવસોમાં આ બિઝનેસ ગ્રોથ એન્જીન બને તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. કોરોનાકાળમાં ડેટાની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. લોકડાઉન દરમ્યાન લોકો પાસે ઘરમાં કોઈ ખાસ પ્રવૃત્તિ ન હોવાથી ડેટાનો વપરાશ ખુબ વધુ રહ્યો હતો. લોકડાઉન દરમ્યાન ઈન્ટરનેટ યુઝની આદત અનલોકમાં પણ સંપૂર્ણ છૂટી નથી જેના કારણે ડેટાની માંગ બાદમાં પણ વધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Mobile phone vapras pachal vadhu kharch karva mate taiyar rehjo aa che karan

આર્થિક સંસ્થાના અહેવાલ અનુસાર ટેલિકોમ ક્ષેત્રમાં જબરદરસ્ત સ્પર્ધા છે. ટેરીફમાં વૃદ્ધિ સરળ પગલું નહીં રહે તે ચોક્કસ છે. પરંતુ ટેલિકોમ ઉદ્યોગના આરોગ્યને સુરક્ષિત રાખવા નિયમનકારી હસ્તક્ષેપની અપેક્ષા રાખી શકાય છે. બિઝનેસ હાંસલ કરવા આ ઉદ્યોગ માટે મૂડી ખર્ચનું એક ચક્ર હવે પૂર્ણ થયું છે તેમ કહી શકાય જેથી અહમ પગલાં જ એકમાત્ર માર્ગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">