રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો વિરુદ્ધ કાઢ્યો મોર્ચો

હિંદુત્વના રસ્તા પર ઝડપથી આગળ વધી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો સામે મોર્ચો કાઢ્યો. પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેએ આ મોર્ચાનું નેતૃત્વ કર્યું. આ મોરચા પહેલા કાર્યકર્તાઓ રામ મંદિરમાં આરતી ઉતારી, તો છત્રપતિ શિવાજી મહારાજને દુગ્ધાભિષેક પણ કર્યો. અનેક કાર્યકર્તાઓ વેશભુષામાં જોવા મળ્યા તો કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો […]

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો વિરુદ્ધ કાઢ્યો મોર્ચો
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 12:25 PM

હિંદુત્વના રસ્તા પર ઝડપથી આગળ વધી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો સામે મોર્ચો કાઢ્યો. પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેએ આ મોર્ચાનું નેતૃત્વ કર્યું. આ મોરચા પહેલા કાર્યકર્તાઓ રામ મંદિરમાં આરતી ઉતારી, તો છત્રપતિ શિવાજી મહારાજને દુગ્ધાભિષેક પણ કર્યો. અનેક કાર્યકર્તાઓ વેશભુષામાં જોવા મળ્યા તો કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો.

&

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મનસેનો આ મોર્ચો દક્ષિણ મુંબઈના ગિરગાવ ચોપાટી પાસે હિંદૂ જિમખાનાથી શરૂ થયો અને મેટ્રો થિયેટરથી સી.એસ.ટી સામે આઝાદ મેદાન સુધી જઈ જનસભા સાથે પૂર્ણ થયો. આ આયોજનને સફળ બનાવવા માટે MNSએ પુરી તાકાત લગાવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">