સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજી બની બહ્માંડની સુંદરી, આ જવાબ સાંભળીને તમે પણ થશો ભાવુક

સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ મિસ યુનિવર્સ 2019નો તાજ પોતાના નામે કર્યો છે. જોજિબિનીએ પોતાના જવાબોથી દર્શકો અને નિર્ણાયકોનું દિલ જીતી લીધુ હતું. જોજિબિનીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, હું જે રંગ સાથે જે સમયમાં જન્મ લીધો મને સુંદર માનવામાં આવતી નહોતી. એટલાન્ટામાં આયોજીત એક રંગારંગ કાર્યક્રમમાં જોજિબિનીને તાજ પહેરાવામાં આવ્યો હતો. https://twitter.com/MissUniverse/status/1203872106125156354?s=20 આ પણ વાંચોઃ […]

સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજી બની બહ્માંડની સુંદરી, આ જવાબ સાંભળીને તમે પણ થશો ભાવુક
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 9:34 AM

સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ મિસ યુનિવર્સ 2019નો તાજ પોતાના નામે કર્યો છે. જોજિબિનીએ પોતાના જવાબોથી દર્શકો અને નિર્ણાયકોનું દિલ જીતી લીધુ હતું. જોજિબિનીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, હું જે રંગ સાથે જે સમયમાં જન્મ લીધો મને સુંદર માનવામાં આવતી નહોતી. એટલાન્ટામાં આયોજીત એક રંગારંગ કાર્યક્રમમાં જોજિબિનીને તાજ પહેરાવામાં આવ્યો હતો.

https://twitter.com/MissUniverse/status/1203872106125156354?s=20

આ પણ વાંચોઃ નાગરિકતા સંશોધન બિલ: નાગરિકતાના શું છે નિયમ? જાણો સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એટલાન્ટા

બ્યુટી કોન્ટેસ્ટ મિસ યુનિવર્સ 2019નો તાજ આ વખતે સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ જીત્યો છે. અમેરિકાના એટલાન્ટામાં આયોજીત રંગારંગ સમારોહમાં મિસ સાઉથ આફ્રિકાની આ તાજપોશી કરવામાં આવી હતી. 90 દેશની સુંદરીઓ આ કોન્ટેસ્ટમાં સ્પર્ધક હતી. અનેક રાઉન્ડ સુધી ચાલેલા કોન્ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ સૌકોઈને માત આપી તાજ પોતાના નામે કર્યો હતો.

ખૂશીથી જોજિબિનીના આંખમાં આવ્યા આંસૂ અને જીત્યું સૌ કોઈનું દિલ

જ્યારે વિજેતા તરીકે જોજિબિનીના નામની ઘોષણા થઈ તે ખૂશીથી રડવા લાગી હતી. સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોએ ઉભા થઈ તેને તાલીઓથી સન્માન આપ્યું હતું. સવાલ-જવાબના રાઉન્ડમાં તેણે જજની સાથે દર્શકોનું પણ દિલ જીતી લીધુ હતું. સુંદરતાનો અર્થ શું થાય તેના જવાબમાં કહ્યું કે, હું જે રંગ સાથે જે સમયમાં જન્મ લીધો મને સુંદર માનવામાં આવતી નહોતી. હું વિજેતા બનીને મારા દેશમાં પરત ફરુ ત્યારે મારા દેશના બાળકો મને જોઈ ગર્વ અનુભવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">