રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક

રેલવે વિભાગ દ્વારા હંમેશા સુરક્ષાને લઈને સલાહ આપવામાં આવતી હોય છે. રેલવે વિભાગ ટ્ટીટર જેવા શક્તિશાળી માધ્યમ પર પણ એક્ટિવ છે અને ત્યાં પણ લોકોની ફરિયાદ સાંભળીને તાત્કાલિક ઉકેલ લાવે છે. એક ફોટાને લઈને રેલવે વિભાગે ટ્વીટ કર્યું તો લોકોએ મજાક ઉડાવવાનું શરુ કરી દીધું હતું. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું […]

રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 3:22 PM

રેલવે વિભાગ દ્વારા હંમેશા સુરક્ષાને લઈને સલાહ આપવામાં આવતી હોય છે. રેલવે વિભાગ ટ્ટીટર જેવા શક્તિશાળી માધ્યમ પર પણ એક્ટિવ છે અને ત્યાં પણ લોકોની ફરિયાદ સાંભળીને તાત્કાલિક ઉકેલ લાવે છે. એક ફોટાને લઈને રેલવે વિભાગે ટ્વીટ કર્યું તો લોકોએ મજાક ઉડાવવાનું શરુ કરી દીધું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS

રેલવે વિભાગે પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી એક ફોટો શેર કર્યો અને ટ્વીટના કેપ્શનમાં લખ્યું કે આ ખતરનાક છે અને દંડનીય અપરાધ પણ છે. કૃપા કરીને કોઈપણ ઉભા રહેલાં કોચ કે વેગનની નીચે જવાની કોશિશ ના કરો…તે કોઈ જ ચેતવણી વગર આગળ વધી શકે છે..રેલવે ટ્રેક એવી જ જગ્યાએથી ક્રોસ કરો જ્યાંથી માન્ય છે… સાવચેત રહો..સુરક્ષિત રહો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ટ્વીટના ફોટાને જોઈએ તો એક માલગાડી ઉભી છે અને તેની નીચે એક યુગલ બેઠું છે. રેલવેના આ ટ્વીટને લઈને લોકોએ મજાક ઉડાવી અને તો અમુક લોકોએ રેલવેના વખાણ પણ કર્યા. રેલવે વિભાગને ટાર્ગટે કરીને અમુક લોકોએ લખ્યું કે અહીંયા તમે શાંતિ નથી લેવા દેતા…પ્રેમીઓને..તો અમુકે રેલવે વિભાગે આપેલી જાણકારીને યોગ્ય ગણાવી. ઘણાં લોકોએ એવું પણ કહી દીધું કે શું હવે પ્રેમ કરવો એ પણ ગુનો છે? આમ વિવિધ હળવી કમેન્ટ આ રેલ મંત્રાલયની ટ્વીટ પર જોવા મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">