ગુજરાતના પાટનગરમાં દૂધ ખરીદવા માટે પણ નક્કી કરાયો ચોક્કસ સમય, જાણો વિગત

કોરોના વાઈરસને લઈને દેશમાં તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે પણ લોકો હજી તેનું પાલન કરી રહ્યાં નથી. આથી રાજ્ય સરકારની સાથે અમુક શહેરો અલગ રીતે નિર્ણય લઈ રહ્યાં છે જેના લીધે કોરોના વાઈરસના સંક્રમણને રોકી શકાય. ગાંધીનગરમાં હવે દિવસ દરમિયાન સવારે 5થી 8 વાગ્યા સુધી જ દૂધ મળશે. લોકડાઉનને લોકોને સહકાર ના મળતા આ […]

ગુજરાતના પાટનગરમાં દૂધ ખરીદવા માટે પણ નક્કી કરાયો ચોક્કસ સમય, જાણો વિગત
TV9 WebDesk8

|

Mar 30, 2020 | 3:14 PM

કોરોના વાઈરસને લઈને દેશમાં તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે પણ લોકો હજી તેનું પાલન કરી રહ્યાં નથી. આથી રાજ્ય સરકારની સાથે અમુક શહેરો અલગ રીતે નિર્ણય લઈ રહ્યાં છે જેના લીધે કોરોના વાઈરસના સંક્રમણને રોકી શકાય. ગાંધીનગરમાં હવે દિવસ દરમિયાન સવારે 5થી 8 વાગ્યા સુધી જ દૂધ મળશે. લોકડાઉનને લોકોને સહકાર ના મળતા આ નિર્ણય લેવાની ફરજ પડી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદ: MRP કરતાં વધુ રૂપિયા લેતા દુકાનદારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati