અમદાવાદ: કરફ્યૂમાં પરપ્રાંતિય લોકો અટવાયા, મસમોટા ભાડા ચૂકવી પહોંચ્યા નિયત સ્થળે

Migrant workers face difficulties during curfew hours Ahmedabad

અમદાવાદમાં કરફ્યૂને કારણે બહારથી આવતા લોકો અટવાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશથી મજૂરી માટે અમદાવાદ આવી રહેલા આવા જ 13 યુવકો પણ ફસાયા. કરફ્યૂની જાણ નહીં હોવાથી પોતાના સ્થાન પર પહોંચવામાં તેઓ મુશ્કેલીમાં મુકાયા. મજબૂરીમાં તેમને 300થી 400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું ચુકવીને ખાનગી વાહનોમાં પહોંચવું પડી રહ્યું છે. ખાનગી વાહનચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરતાં નથી.

READ  VIDEO: ધંધૂકા બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત

આ પણ વાંચો: અમદાવાદ: શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા ફૂડ પેકેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વાપીના નામદા ગામના લોકો કચરાની સમસ્યાથી પરેશાન, વાંરવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

 

 

FB Comments