હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ધોધમાર વરસાદ નહીં પડી તેવી સ્પષ્ટતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ આખા રાજ્યમાં મેઘરાજા વિરામ લેશે. હાલ વડોદરામાં ભારે વરસાદના સમાચાર આવી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ધોધમાર વરસાદ નહીં પડી તેવી સ્પષ્ટતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ આખા રાજ્યમાં મેઘરાજા વિરામ લેશે. હાલ વડોદરામાં ભારે વરસાદના સમાચાર આવી રહ્યાં છે.
આ પણ વાંચો: WhatsAppના આ નવા ફિચરના લીધે વધી જશે સિક્યુરીટી, તમારી મરજી વિના કોઈ નહીં જોઈ શકે Chat
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો