VIDEO: માઉન્ટ આબુ ઠંડુગાર, માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું

VIDEO: માઉન્ટ આબુ ઠંડુગાર, માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું


રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડુગાર બન્યું છે. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી પણ નીચે માઈનસ 1 ડિગ્રી થઈ ગયું છે. હોટલના ટેબલ હોય કે ઘરમાં રાખેલા વાસણ આકરી ઠંડીને પગલે સર્વત્ર બરફની ચાદર જામી ગઈ છે. માઉન્ટ આબુના પ્રસિદ્ધ પોલો ગ્રાઉન્ડના ઘાસ પર બરફ જામ્યો છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઠંડીનો નજારો માણવા માઉન્ટ આબુ પહોંચ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati