RC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે

સેન્ટ્રલ મોટર વ્હીકલ લાગુ થયા બાદ ભારતભરમાંથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં 139માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાહનચાલકને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમી વધતા જ […]

RC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 11:25 AM

સેન્ટ્રલ મોટર વ્હીકલ લાગુ થયા બાદ ભારતભરમાંથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં 139માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાહનચાલકને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો :  સુરતમાં મંદિરની સ્થાપના માટે બનાવેલી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ, જુઓ VIDEO

ક્યાં ડોક્યૂમેન્ટસ પોલીસ તાત્કાલિક ન માગી શકે? 

નવા ટ્રાફિક નિયમ મુજબ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ(RC), ઈન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુએશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ(PUC), ડ્રાઈવિંગ લાઈસન્સ(DL) અને પરમિટ સર્ટિફિકેટ જો તાત્કાલિક બતાવવામાં ન આવે તો ટ્રાફિક પોલીસ તરત જ મેમો ફાડી શકે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હા પોલીસ ડોક્યુમેન્ટની માગણી કરે તો તાત્કાલિક આપ્યા વિના તે જ અધિકારીને 15 દિવસ સુધીમાં બતાવવાના રહેશે. જો પોલીસ માગણી કરે તો તમે આ મેમોની સામે કોર્ટમાં અપીલ કરી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">