જાણો 5 યુવા સાંસદો વિશે જે પ્રથમ વખતે ચૂંટાઈને બની ગયા હીરો, લોકો થઈ ગયા તેમના ભાષણથી મંત્રમુગ્ધ

ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી અને નવા સાંસદોને પણ તક આપી. તો અન્ય પાર્ટીમાંથી હોંશિયાર સાંસદો આવ્યા છે.  સંસદમાં સિનિયર નેતાઓને તો બોલતા તો સાંભળ્યા હતા પણ નવા આવેલાં અમુક સાંસદોએ લોકોને પોતાના ભાષણો અને અંદાજથી મંત્રમુગ્ધ કરી દીધા છે. આપણે આવા યુવા સાંસદોની વાત કરીશું. Web Stories View more જાણો પરસેવો થવો તમારા […]

જાણો 5 યુવા સાંસદો વિશે જે પ્રથમ વખતે ચૂંટાઈને બની ગયા હીરો, લોકો થઈ ગયા તેમના ભાષણથી મંત્રમુગ્ધ
Follow Us:
| Updated on: Aug 09, 2019 | 11:54 AM

ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી અને નવા સાંસદોને પણ તક આપી. તો અન્ય પાર્ટીમાંથી હોંશિયાર સાંસદો આવ્યા છે.  સંસદમાં સિનિયર નેતાઓને તો બોલતા તો સાંભળ્યા હતા પણ નવા આવેલાં અમુક સાંસદોએ લોકોને પોતાના ભાષણો અને અંદાજથી મંત્રમુગ્ધ કરી દીધા છે. આપણે આવા યુવા સાંસદોની વાત કરીશું.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. જામ્યાંગ શેરિંગ સંસદમાં જેમણે કલમ 370ને લઈને એવું જોરદાર ભાષણ આપ્યું કે વડાપ્રધાન મોદીએ પણ યુવા સાંસદના વખાણ કર્યા. જામ્યાંગે લદ્દાખના મુદ્દા પર એવું જોરદાર સંસદમાં સંબોધન કર્યું દરેક લોકો તેના ફેન થઈ ગયા. તેઓ લદ્દાખના યુવા સાંસદ છે અને ભાજપ તરફથી એક ભાષણે તેને ભારતમાં હીરો બનાવી દીધા હતા.

આ પણ વાંચો:   રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

2. નવનીત રાણા અમરાવતીથી સાંસદ નવનીત રવિ રાણા સંસદમાં મુદ્દાઓને ધારદાર રીતે ઉઠાવે છે. તેઓએ કલમ 370ને સાચી આઝાદી ગણાવીને લોકસભામાં દલીલો કરી હતી. તેમના ભાષણો તર્ક આધારિત હોવાથી લોકો વધારે પસંદ કરે છે. નવનીત રાણાએ તમિલની ફિલ્મોમાં કામ કર્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. હિબી ઈડન અર્નાકુલમ ખાતેથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ યુવા ચહેરો બની ગયા છે. તેઓએ ખાસ કરીને લોકોના મુદ્દા ઉઠાવ્યા છે. નાના લોકોને પોલીસ દ્વારા હેરાન ન કરવામાં આવે તેવી રજૂઆત પણ સંસદમાં તેઓએ કરી હતી. યુવા સાંસદે પોતાના બે પ્રાઈવેટ બિલ પણ સંસદમાં રજૂ કર્યા છે. તેઓ ધારદાર રીતે પોતાની વાત રજૂ કરે છે અને તેના લીધે જાણીતો યુવા ચહેરો બની ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. તેજસ્વી સુર્યા કર્ણાટકની બેંગ્લુરુ દક્ષિણ સીટ પરથી જીતેલાં ભાજપ પાર્ટીના સાંસદ છે. તેઓ ભાજપના પાર્ટીના મુદ્દાઓને ટીવી ચેનલોમાં પણ ધારદાર રીતે ઉઠાવે છે. તેજસ્વી સુર્યા પોતાના ભાષણોને લીધે જાણીતા છે. અંગ્રેજી ભાષા પર તેમની સારી એવી પકડ છે. તેઓ સારી રીતે વાતને રજૂ કરી છે. સંસદમાં તેઓ પણ પોતાની અલગ છબીના લીધે જાણીતો ચહેરો બની ગયા છે.

[yop_poll id=”1″]

5. મહુઆ મોઈત્રા મહુઆ મોઈત્રા કૃષ્ણાનગરથી ટીએમસની સાંસદ છે. તેઓ ધારદાર વક્તા છે. મહુઆ મોઈત્રાએ ફાંસવાદ પર જે ભાષણ આપ્યું જે વાઈરલ થયું હતું. તેઓ લોકસભામાં આવ્યા બાદ સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">