Video: મહેસાણાના અશોકભાઇએ ગૌપાલનથી કરી પ્રગતિ

Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ […]

Video: મહેસાણાના અશોકભાઇએ ગૌપાલનથી કરી પ્રગતિ
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 5:49 AM

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આપણે દર વખતે ધરતીપુત્રમાં એવા પ્રગતિશીલ ખેડૂતોને મળીએ છીએ જેમણે નવા કિર્તીમાન સ્થાપ્યા છે. જે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આજે આપણે મહેસાણાનાં એવા પશુપાલકને મળવાનું છે કે જેમણે પશુપાલનમાં અનોખી કેડી કંડારી છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે પશુપાલનમાંથી ધરખમ આવક મેળવી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વર્ષ 1993થી મહેસાણાના ખેરાલુનાં અશોકભાઇએ ગૌપાલનની શરૂઆત કરી. પહેલા ભેંસ, પછી કાંકરેજ અને ત્યારબાદ ગીર ગાય લાવ્યા. અત્યારે તેમની ગૌશાળામાં ગીર ગાય, એચ.એફ ગાય, બન્ની ભેંસ એમ કુલ 200 જેટલા દૂધાળા પશુઓ છે. જો તમે પણ આ રીતે ગૌપાલન કરી આવક ઉભી કરવા ઇચ્છતા હોવ તો 10 ગાય વસાવવાનો અને તબેલો બનાવવાનો ખર્ચ રૂ. 8.50 લાખ જેટલો થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">