બહુચરાજી APMCની ચૂંટણીના પરિણામો થયાં જાહેર, વિઠ્ઠલ પટેલ જૂથનો વિજય

  • Hardik Bhatt
  • Published On - 22:51 PM, 1 Dec 2020
Mehsana: Bahuchraji APMC election results out; Vitthal Patel backed panel wins

મહેસાણા જિલ્લાની તમામ ચૂંટણીઓ હંમેશા રસપ્રદ જ હોય છે. પોલિટિકલ પંડીતો એવું પણ કહે છે કે મહેસાણા જિલ્લાના પરિણામો હંમેશા ગુજરાતમાં ટ્રેન્ડ બદલનારા પણ રહ્યાં છે. તાજેતરમાં જ બહુચરાજી APMCની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારે રસાકસી થઈ હતી. આખરે તેમાં વિઠ્ઠલ પટેલ જૂથનો વિજય થયો છે અને રજની પટેલ જૂથનો પરાજય થયો છે. કુલ 10 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 પૈકી 7 બેઠકો પર વિઠ્ઠલ પટેલ જૂથનો વિજય થયો છે. જ્યારે રજની પટેલ જૂથને માત્ર 3 બેઠકોમાં જીત મળી છે.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
 

 

આ પણ વાંચો: પાકિસ્તાન વિઝાની ચિંતામાં કોરાનાનું બહાનું કાઢવા લાગ્યુ, ભારતને બદલે યુએઈમાં ટી-20 વિશ્વકપ યોજવા માંગ કરી

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો