મહેબૂબા મુફ્તીની ભાજપને ખુલ્લી ધમકી, ‘આર્ટિકલ 370 અને 35A હટશે તો સળગી ઉઠશે દેશ’

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2019ની ચૂંટણી પહેલા જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં 35A હટાવવાનું વચન આપ્યું છે. જેને લઈને એક સમયના ભાજપ સાથે જ જેમણે ગઠબંધન કર્યું હતું તે નેતા મહબુબા મુફ્તીએ ધમકી આપી છે.  Mehbooba Mufti on BJP in manifesto promises abrogation of Article 370 and annulling Article 35A: Already J&K ek barood ki dher […]

મહેબૂબા મુફ્તીની ભાજપને ખુલ્લી ધમકી, ‘આર્ટિકલ 370 અને 35A હટશે તો સળગી ઉઠશે દેશ’
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 08, 2019 | 5:31 PM

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2019ની ચૂંટણી પહેલા જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં 35A હટાવવાનું વચન આપ્યું છે. જેને લઈને એક સમયના ભાજપ સાથે જ જેમણે ગઠબંધન કર્યું હતું તે નેતા મહબુબા મુફ્તીએ ધમકી આપી છે. 

લોકસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે સંકલ્પ પત્ર જાહેર કર્યું. જેમા આર્ટીકલ 370 અને 35A હટાવવાનુ વચન આપવામાં આપ્યું. જે અંગે ટ્વિટ કરી જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તિએ ભાજપ સરકારને ધમકી આપી. મહેબૂબાએ ટ્વિટ કરીને કહ્યું, ‘પહેલાથી જ જમ્મૂ- કાશ્મીર દારુગોળાનાં ઢગલા પર છે. પરંતુ જો આવું થયું તો ન માત્ર કાશ્મીર પરંતુ સમગ્ર દેશ સળગી ઉઠશે. એટલા માટે ભાજપને કહું છું કે, આગની સાથે રમત બંધ કરે.’

ભારતીય જનતા પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં 35A હટાવવાનું વચન આપ્યું છે. છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં કાશ્મીરના મુદ્દે ઘણીવખત 35Aનો ઉલ્લેખ થયો છે. પરંતુ આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. આમ ભાજપે પોતાના ચૂંટણીના સંકલ્પ પત્રમાં આ વાત ઉમેરતા પીડીપી પાર્ટીના મહબુબા મુફતીએ ભાજપને ખુલ્લી ધમકી આપી દીધી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">