ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ શા માટે અટવાયું? જુઓ આ VIDEO

વન વિભાગની મંજૂરી વિધ્નરૂપ બનતા, ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ અટવાયું છે. રોપ-વે ટાવરના નિર્માણની કામગીરીને લઇને આજે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને એક બેઠક યોજાશે. આ બેઠકમાં જૂનાગઢના મેયર અને ભારતી બાપુ CM રૂપાણી સાથે રોપ-વેની કામગીરીને લઇને ચર્ચા કરશે. મહત્વ પૂર્ણ છે કે ઓસ્ટ્રીયાના એન્જિનીયરની દેખરેખમાં રોપ-વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવું આયોજન કરાયું છે. […]

ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ શા માટે અટવાયું? જુઓ આ VIDEO
Follow Us:
| Updated on: Oct 01, 2019 | 11:30 AM

વન વિભાગની મંજૂરી વિધ્નરૂપ બનતા, ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ અટવાયું છે. રોપ-વે ટાવરના નિર્માણની કામગીરીને લઇને આજે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને એક બેઠક યોજાશે. આ બેઠકમાં જૂનાગઢના મેયર અને ભારતી બાપુ CM રૂપાણી સાથે રોપ-વેની કામગીરીને લઇને ચર્ચા કરશે. મહત્વ પૂર્ણ છે કે ઓસ્ટ્રીયાના એન્જિનીયરની દેખરેખમાં રોપ-વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવું આયોજન કરાયું છે. તો ઓસ્ટીયાના એન્જિનીયર ગીરનાર આવ્યા બાદ જ ટાવરના નિર્માણનું કામ શરૂ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">