પી. ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા, CBI કોર્ટે સંભળાવ્યો ફેેંસલો

INX મીડિયા કેસમાં અંતે ચિદંબરમને જેલમાં જવાનો વારો આવ્યો છે. ગુરુવારના રોજ રાઉઝ એવેન્યૂ કોર્ટ દ્વારા આ ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો. પી. ચિદંબરમને 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં […]

પી. ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા, CBI કોર્ટે સંભળાવ્યો ફેેંસલો
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 1:10 PM

INX મીડિયા કેસમાં અંતે ચિદંબરમને જેલમાં જવાનો વારો આવ્યો છે. ગુરુવારના રોજ રાઉઝ એવેન્યૂ કોર્ટ દ્વારા આ ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો. પી. ચિદંબરમને 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો:   એરસ્ટ્રાઈક બાદ પણ નથી સુધરી રહ્યું પાકિસ્તાન, PoKમાં બનાવ્યા નવા આતંકી કેપ

તિહાડ જેલના અધિકારીઓ અનુસાર પી. ચિદંબરમને જેલમાં સામાન્ય કેદીઓની જેમ જ રાખવામાં આવશે. તિહાડ જેલ પ્રશાસન કોર્ટ ઓર્ડરના આધારે કાર્યવાહી કરશે. ઓર્ડર બાદ નક્કી કરવામાં આવશે કે તેમને ક્યાં વોર્ડમાં રાખવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પી. ચિદંબરમના વકીલ કપિલ સિબ્બલે જેલમાં મોકલવાનો વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું કે ચિદંબરમની સામે પૂરાવાની સાથે છેડછાડ કરવાનો એકપણ કેસ નોંધાયો નથી. આમ તેને જમાનત આપી શકાય છે. પહેલાં સીબીઆઈ કોર્ટે હિરાસતમાં મોકલી આપ્યા હતા અને તે પુરી થયા બાદ ફરીથી કોર્ટે આદેશ કરીને ચિદંબરને તિહાડ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. આમ તિહાડ જેલમાં ચિદંમબરને 14 દિવસો વિતાવવા પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">