VIDEO: મૌલવીએ પૈસાની છેતરપિંડી કરી તો મહિલાઓએ ધોલાઈ કરી નાખી

નવસારીમાં એક મૌલવીએ મહિલાઓના હાથે મેથીપાક ખાવાનો વારો આવ્યો છે.  પતિ સાથે સંબંધ સુધારવાના નામે રૂપિયા પડાવનાર મૌલવીની મહિલાએ ઘરમાં ઘુસીને ધોલાઈ કરી નાખી હતી અને આ વીડિયો હાલ વાયરલ પણ થઈ રહ્યો છે.  પીડિતા અને તેમની માતા એવો મેથીપાક આપ્યો કે મૌલવી સોફા પરથી ઉભો પણ ના થઈ શક્યો હતો. Web Stories View more […]

VIDEO: મૌલવીએ પૈસાની છેતરપિંડી કરી તો મહિલાઓએ ધોલાઈ કરી નાખી
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 5:06 PM

નવસારીમાં એક મૌલવીએ મહિલાઓના હાથે મેથીપાક ખાવાનો વારો આવ્યો છે.  પતિ સાથે સંબંધ સુધારવાના નામે રૂપિયા પડાવનાર મૌલવીની મહિલાએ ઘરમાં ઘુસીને ધોલાઈ કરી નાખી હતી અને આ વીડિયો હાલ વાયરલ પણ થઈ રહ્યો છે.  પીડિતા અને તેમની માતા એવો મેથીપાક આપ્યો કે મૌલવી સોફા પરથી ઉભો પણ ના થઈ શક્યો હતો.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો;  વૃંદાવનમાં વાંદરાઓનો ત્રાસ! વીડિયોમાં જુઓ કેવી રીતે વાંદરાઓ લોકો પર તૂટી પડે છે!

નવસારીમાં રહેતા મૌલવી પાસે વલસાડની એક મહિલા પોતાનું દુઃખ લઈને આવી હતી. પોતાના પતિ સાથે અણબનાવને લઈને દિયા ચાંપાનેરીયા આ મૌલવી પાસે સમાધાન કરાવવા આવી હતી.  જોકે મૌલવીએ તેની પાસેથી ટુકડે ટુકડે સમાધાનના નામે  લાખો રૂપિયા પડાવી લીધા હતા.  આ સમગ્ર છેતરપિંડીનું જ્યારે દિયાનેને ભાન થતા તે પોતાની માતા સાથે મૌલવીના ઘરે પહોંચી હતી. જ્યાં મૌલવી તેમના પર હુમલો કરવા જતા તેને જોરદાર મેથીપાક ચખાડ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">