મસૂદ અઝહર જ છે પુલવામા આતંકી હુમલાનો ગુનેગાર, પાકિસ્તાનની ARMY HOSPITALમાંથી આપી હતી હુમલાની મંજૂરી, લડાકાઓને કરેલો AUDIO મૅસેજમાં ખુલાસો

પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી અને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો જ હાથ હતો. ફરી એક વાર આ વાતની પુષ્ટિ થઈ છે. TV9 Gujarati   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું […]

મસૂદ અઝહર જ છે પુલવામા આતંકી હુમલાનો ગુનેગાર, પાકિસ્તાનની ARMY HOSPITALમાંથી આપી હતી હુમલાની મંજૂરી, લડાકાઓને કરેલો AUDIO મૅસેજમાં ખુલાસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:26 AM

પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી અને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો જ હાથ હતો. ફરી એક વાર આ વાતની પુષ્ટિ થઈ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

મળતી માહિતી મુજબ મસૂદ અઝહરે પાકિસ્તાનમાં રાવલપિંડી ખાતેની આર્મી બેસ હૉસ્પિટલમાંથી પુલવામા આતંકી હુમલાને પોતાની મંજૂરી આપી હતી. તે છેલ્લા ચાર મહિનાઓથી આ હૉસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે, પરંતુ હૉસ્પિટલમાંથી પણ તેણે ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓએ ચાલુ રાખી છે. બીમારીના કારણે તે મહત્વની બેઠકોમાં ભાગ નથી લઈ શકી રહ્યો, પરંતુ તમામ મોટા નિર્ણયો તે હૉસ્પિટલમાં જ લઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે પુલવામા આતંકી હુમલા માટે 8 દિવસ પહેલા જ લડાકાઓ તૈયાર કરી લેવાયા હતા, પરંતુ મસૂદ અઝરે આ આખા હુમલાની તૈયારી માટે પોતાના લડાકાઓને ઑડિયો મૅસેજ વડે સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં મસૂદ અઝહરે લડાકાઓને કહ્યુ હતું કે તેના ભત્રીજા ઉસ્માનના મોતનો બદલો લેવાનો છે.

નોંધનીય છે કે ઉસ્માનને ગયા વર્ષે સલામતી દળોએ એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. મસૂદ અઝહરનો જે ઑડિયો મૅસેજ બહાર આવ્યો છે, તેમાં સાંભળી શકાય છે કે મસૂદ અઝહર લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યો અને હુમલામાં વધુમાં વધુ લોકોને મારવામાં આવે, તેવું કહી રહ્યો છે.

[yop_poll id=1503]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">