VIDEO: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટોનો ઘટાડો
કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI […]
કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ભાવનગર: વાતાવરણમાં અચાનક પલટો આવી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન