સુપ્રીમ કોર્ટના આ પૂર્વ જસ્ટિસને સંસદીય લોકશાહીમાં નથી વિશ્વાસ, ‘રામ નહોતા ભગવાન, ગાયને માતા કહેનારાઓના મગજમાં છે ગોબર’ !

પ્રેસ કાઉંસિલ ઑફ ઇંડિયા (PCI)ના પ્રમુખ રહી ચુકેલા અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાટજૂએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના આક્રમક નિવેદનો માટે જાણીતા કાટજૂએ દહેરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન રામને ભગવાન માનનવાથી ઇનકાર કરી દીધો. સાથે જ તેમણે ગાયને માતા કહેવા સામે પણ આપત્તિ વ્યક્ત કરી. Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ […]

સુપ્રીમ કોર્ટના આ પૂર્વ જસ્ટિસને સંસદીય લોકશાહીમાં નથી વિશ્વાસ, ‘રામ નહોતા ભગવાન, ગાયને માતા કહેનારાઓના મગજમાં છે ગોબર’ !
Follow Us:
| Updated on: Feb 03, 2019 | 5:44 AM

પ્રેસ કાઉંસિલ ઑફ ઇંડિયા (PCI)ના પ્રમુખ રહી ચુકેલા અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાટજૂએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

પોતાના આક્રમક નિવેદનો માટે જાણીતા કાટજૂએ દહેરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન રામને ભગવાન માનનવાથી ઇનકાર કરી દીધો. સાથે જ તેમણે ગાયને માતા કહેવા સામે પણ આપત્તિ વ્યક્ત કરી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

માર્કંડેય કાટજૂએ કહ્યું, ‘રામ ભગવાન નહીં, પણ એક સામાન્ય માણસ હતાં.’ ગાયને માતા કહેવા સામે વાંધો ઉઠાવતા કાટજૂએ કહ્યું, ‘ગાય પણ ઘોડા અને કૂતરાની જેમ એક જનાવર છે. એવામાં જે લોકો ગાયને માતા કહે છે, તેમના મગજમાં ગોબર ભરેલું છે.’

કાટજૂએ કહ્યું કે આ બધુ ચૂંટણીમાં વોટ મેળવવા માટે પૉલિટિક્સ કરાઈ રહ્યું છે. રામ મંદિર કોઈ મુદ્દો નથી. હકીકતમાં લોકોનું માત્ર ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. લોકો ભલે ભૂખ્યા મરી જાય, બેરોજગાર રહે, તેને કોઈ મુદ્દો નથી માની રહ્યા અને રામ મંદિરને મુદ્દો બનાવી બેઠા છે.

પૂર્વ જસ્ટિસ રહી ચુકેલા માર્કંડેય કાટજૂએ તો અહીં સુધી કહી નાખ્યું કે તેમને સંસદીય લોકશાહીમાં ભરોસો જ નથી, ભારતના રાજકારણમાં બધા ઠગ છે, તેઓ કોઈને પણ વોટ નહીં આપે.

[yop_poll id=1019]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">