VIDEO: ભાઈબીજના દિવસે જ ભાઈ બન્યો વેરી, ભાઈની કરી નાખી કરપીણ હત્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના રોસવાડ ગામે સતીશ વસાવા નામના ઈસમે પોતાના પિતરાઈભાઈ મંગલ વસાવાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી છે. છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ વચ્ચે પારિવારિક જમીનને લઈ ઝગડો ચાલી રહ્યો હતો. ત્યારે મંગલ વસાવા જયારે પોતાના મિત્રો સાથે ઘર બહાર ઓટલા પર બેઠો હતો, ત્યારે મંગલ વસાવા આવ્યો હતો અને ભાઈ સતીશને ખેતરે […]

VIDEO: ભાઈબીજના દિવસે જ ભાઈ બન્યો વેરી, ભાઈની કરી નાખી કરપીણ હત્યા
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 5:17 AM

સુરત જિલ્લાના માંડવી તાલુકાના રોસવાડ ગામે સતીશ વસાવા નામના ઈસમે પોતાના પિતરાઈભાઈ મંગલ વસાવાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી છે. છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ વચ્ચે પારિવારિક જમીનને લઈ ઝગડો ચાલી રહ્યો હતો. ત્યારે મંગલ વસાવા જયારે પોતાના મિત્રો સાથે ઘર બહાર ઓટલા પર બેઠો હતો, ત્યારે મંગલ વસાવા આવ્યો હતો અને ભાઈ સતીશને ખેતરે લાકડા લેવા જવાનુ કહ્યું હતું.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

જો કે મંગલ વસાવાએ ના પાડતા ક્ષણિક આવેશમાં ભાઈ સતીશે કોઈ કઈ સમજે એ પહેલા ઘરમાંથી કુહાડી લાવી મંગલ વસાવાને માથા ના ભાગે ઘા મારી દીધો હતો અને જેથી મંગલ વસાવા બેઠા બેઠા ઢાળી પડ્યો હતો, ત્યારબાદ સતીશ વસાવાએ ઉપરાછાપરી મોઢા પર અને ગળાના ભાગે કુહાડી ના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે મંગલ વસાવાની પત્ની અને દોડી આવેલા મિત્રો મંગલ વસાવાને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલા મંગળ વસાવાનું મોત થઈ ચુક્યું હતું, જો કે ઘટના બાદ સતીશ વસાવા ફરાર થઈ ગયો હતો. પરંતુ માંડવી પોલીસે સતીશ વસાવાને નજીકના ખેતર પાસેથી ઝડપી પડ્યો હતો અને તેની વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">