વડોદરામાં ‘વાસુદેવ’ બનીને બાળકને બચાવનારા પોલીસકર્મીએ કહ્યું ‘એ તો મારી ફરજ હતી’

વડોદરામાં ભારે વરસાદના લીધે શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ વરસાદ અને પાણીની વચ્ચે કળયુગના વાસુદેવના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. નાના બાળકને પ્લાસ્ટિકના ટબમાં પોલીસકર્મી પોતાના માથા પર ઉપાડીને પૂરના પાણીમાંથી બચાવી લાવ્યા હતા. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI […]

વડોદરામાં 'વાસુદેવ' બનીને બાળકને બચાવનારા પોલીસકર્મીએ કહ્યું 'એ તો મારી ફરજ હતી'
Follow Us:
| Updated on: Aug 02, 2019 | 12:35 PM

વડોદરામાં ભારે વરસાદના લીધે શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ વરસાદ અને પાણીની વચ્ચે કળયુગના વાસુદેવના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. નાના બાળકને પ્લાસ્ટિકના ટબમાં પોલીસકર્મી પોતાના માથા પર ઉપાડીને પૂરના પાણીમાંથી બચાવી લાવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું

વીડિયો વાયરલ થતાં સાથે જ જાણવા મળ્યું કે આ કળયુગના વાસુદેવ બીજા કોઈ નહીં પણ વડોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.કે.ચાવડા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં ફોટા અને વાહવાહી બાદ તેઓએ જવાબ આપ્યો હતો કે આ તો મારી ફરજ હતી. મેં મારી ફરજ બચાવી છે. મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું કે બાળકીને ટબામાં લઈ જવાનો મારો ફોટો આટલો બધો સોશિયલ મીડિયામાં વાયરલ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વધુમાં જી.કે.ચાવડાએ જણાવ્યું કે મેં બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પહેલાં તો મને ડર લાગ્યો કારણ કે પાણી વધારે હતું. બાદમાં પ્લાસ્ટિક ટબ હોવાથી મેં આ કાર્ય કર્યું હતું. સામે ઉભેલાં મારા પોલીસ સ્ટાફના જવાનોને પણ બાદમાં ખબર પડી કે આ ટબમાં એક નાની બાળકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">