પાટણના સાંતલપુરના વારાહીમાં હેવાન પતિએ કરી પત્નીની હત્યા, જુઓ VIDEO
પાટણના સાંતલપુરના વારાહીમાં હેવાન પતિએ પત્નીની હત્યા કરી. હત્યારા પતિએ પત્નીના ગુપ્તભાગ પર ધોકા વડે ઈજાઓ પહોંચાડીને હત્યાના કામને અંજામ આપ્યો અને થઇ ગયો ફરાર.જો કે પોલિસને સમગ્ર ઘટનાની જાણ થતા હત્ચા કરીને ફરાર થયેલ પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો. પત્નીની હત્યા કરનાર હેવાન પતિ થોડા જ દિવસ પહેલા હત્યાના ગુન્હાની સજા ભોગવી જેલમાંથી છુટ્યો […]
પાટણના સાંતલપુરના વારાહીમાં હેવાન પતિએ પત્નીની હત્યા કરી. હત્યારા પતિએ પત્નીના ગુપ્તભાગ પર ધોકા વડે ઈજાઓ પહોંચાડીને હત્યાના કામને અંજામ આપ્યો અને થઇ ગયો ફરાર.જો કે પોલિસને સમગ્ર ઘટનાની જાણ થતા હત્ચા કરીને ફરાર થયેલ પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો. પત્નીની હત્યા કરનાર હેવાન પતિ થોડા જ દિવસ પહેલા હત્યાના ગુન્હાની સજા ભોગવી જેલમાંથી છુટ્યો અને વધુ એક હત્યા કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદ: કાલુપુરના ચોખા બજારમા લાગી ભીષણ આગ, જુઓ VIDEO