પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ! પોલીસની હાજરીમાં ગટગટાવ્યું એસિડ, જુઓ VIDEO

જૂનાગઢના વંથલી પોલીસ મથકમાં ઘૂસેલા એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ. છરી અને બ્લેડ સાથે ઘૂસેલા આ યુવકે પહેલા પોલીસ મથકમાં ધમાલ મચાવી અને ત્યારબાદ પોલીસની હાજરીમાં જ એસિડ પીધું. યુવકે એસિડ ગટગટાવતા પોલીસ મથકમાં અફરા તફરી ફેલાઇ ગઇ. પોલીસ મથકમાં એસિડ પીનાર 22 વર્ષિય યુવકનું નામ જયેશ વાઘેરા છે, જે […]

પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ! પોલીસની હાજરીમાં ગટગટાવ્યું એસિડ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 09, 2019 | 10:45 AM

જૂનાગઢના વંથલી પોલીસ મથકમાં ઘૂસેલા એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ. છરી અને બ્લેડ સાથે ઘૂસેલા આ યુવકે પહેલા પોલીસ મથકમાં ધમાલ મચાવી અને ત્યારબાદ પોલીસની હાજરીમાં જ એસિડ પીધું. યુવકે એસિડ ગટગટાવતા પોલીસ મથકમાં અફરા તફરી ફેલાઇ ગઇ. પોલીસ મથકમાં એસિડ પીનાર 22 વર્ષિય યુવકનું નામ જયેશ વાઘેરા છે, જે મોટા કાજલીયાળા ગામનો વતની છે. જોકે 108ની મદદથી પોલીસે આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો. મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પોલીસે આ યુવકને દારૂના કેસમાં પકડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">