સુરતના વેપારીને ચાલુ ગરબામાં માતાજીની આરાધના કરતાં કરતાં આવ્યું મોત, જુઓ VIDEO

ગરબાનો ઉત્સવ પૂરો થયો આજે સૌ દશેરા ઉજવવાના મૂડમાં છે પણ એ વચ્ચે એક એવી ઘટના બની ગઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતી. સુરતના એક વ્યક્તિનું આબુમાં ગરબા રમતાં રમતાં જ મોત થઈ ગયું હતું. અને સાથે આવેલા મિત્રો આઘાતમાં ડૂબી ગયા હતા. વાત કંઈક એમ બની કે સુરતથી મિત્રોનું એક ગ્રુપ ફરવા ગયું […]

સુરતના વેપારીને ચાલુ ગરબામાં માતાજીની આરાધના કરતાં કરતાં આવ્યું મોત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 12:23 PM

ગરબાનો ઉત્સવ પૂરો થયો આજે સૌ દશેરા ઉજવવાના મૂડમાં છે પણ એ વચ્ચે એક એવી ઘટના બની ગઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતી. સુરતના એક વ્યક્તિનું આબુમાં ગરબા રમતાં રમતાં જ મોત થઈ ગયું હતું. અને સાથે આવેલા મિત્રો આઘાતમાં ડૂબી ગયા હતા. વાત કંઈક એમ બની કે સુરતથી મિત્રોનું એક ગ્રુપ ફરવા ગયું અને ત્યાંથી આબુ પહોંચ્યુ હતુ.

તેઓ જ્યાં હોટલમાં ઉતર્યા હતા ત્યાં એમને જાણ થઈ કે નીચેના હોટલ સંચાલકોએ ગરબાનું પણ આયોજન કર્યુ છે. એ સાથે જ પરિવાર સાથે મિત્રો ગરબા રમવા પહોંચ્યા અને સૌ કોઈ ગરબાની મઝા લઈ રહ્યા હતા અને ગરબે ઝૂમી રહ્યા હતાં એવામાં અચાનક જ સુરતના મોટાવરાછામાં રહેતાં જગદીશભાઈ ચાલુ ગરબામાં જ ઢળી પડે હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૌ કોઈ ચોંકી ઉઠે છે અને તેમને ઉઠાડવાની કોશીષ કરે છે પણ તેમના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેમને તાત્કાલીક ગ્લોબલ હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સાથે ઘડીભર સુધી હસતાં બોલતા મિત્રની આવી અચાનક વિદાયથી તેમના સાથી અને મિત્રો ઘેરા શોકમાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">